પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહાન સ્વાતંત્ર્ય સેનાની શ્યામજી કૃષ્ણ વર્માને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
એક્સ પરની એક પોસ્ટમાં તેમણે લખ્યું:
“મહાન સ્વાતંત્ર્ય સેનાની શ્યામજી કૃષ્ણ વર્માને તેમની પુણ્યતિથિ પર શત શત નમન. ભારત માતાની સેવામાં તેમનું બલિદાન અને સમર્પણ હંમેશા દેશવાસીઓને પ્રેરણા આપશે.”
महान स्वतंत्रता सेनानी श्यामजी कृष्ण वर्मा को उनकी पुण्यतिथि पर शत-शत नमन। मां भारती की सेवा में उनका त्याग और समर्पण देशवासियों को सदैव प्रेरित करता रहेगा।
— Narendra Modi (@narendramodi) March 30, 2025
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com