પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અન્યાયનો વિરોધ કરવા અને આપણા રાષ્ટ્રના સ્વાભિમાનની રક્ષા કરવા માટે દાંડી કૂચ કરનાર મહાત્મા ગાંધી અને તમામ પ્રતિષ્ઠિત વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ આપી છે.
પ્રધાનમંત્રીએ 2019નું તેમનું ભાષણ પણ શેર કર્યું છે, જ્યારે તેમણે રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ સ્મારક રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું.
એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
”ગાંધીજી અને તે તમામ મહાનુભાવોને શ્રદ્ધાંજલિ જેમણે અન્યાયનો વિરોધ કરવા અને આપણા રાષ્ટ્રના સ્વાભિમાનની રક્ષા માટે દાંડી કૂચ કરી.
દાંડીમાં નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું ત્યારે 2019નું મારું ભાષણ શેર કરું છું.”
SD/GP/NP
Tributes to Gandhi Ji and all those greats who marched to Dandi in order to protest injustice and protect our nation’s self-esteem.
Sharing my speech from 2019 when the National Salt Satyagraha Memorial in Dandi was dedicated to the nation. https://t.co/x6fd40R35C
— Narendra Modi (@narendramodi) March 12, 2022
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com