પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીને તેમની જયંતિના અવસર પર નમન કર્યું છે.
પ્રધાનમંત્રીએ કહ્યું “પૂજ્ય બાપૂને શત્ શત્ નમન”.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું “સ્વચ્છતાનો મહાત્મા ગાંધીના હૃદય સાથે ઉંડો સંબંધ હતો. આવો આપણે સ્વચ્છ ભારત માટે આપણી પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરીએ અને આપણા પ્રિય બાપુના સ્વપ્નોને સાકાર કરીએ. સ્વચ્છ ભારત આપણી વિકાસ યાત્રાને આગળ વધારશે અને ગરીબોને લાભ પહોંચાડશે.”
AP/J.Khunt/GP
पूज्य बापू को शत् शत् नमन । pic.twitter.com/6smt7ovIAq
— Narendra Modi (@narendramodi) October 2, 2015
Fulfilling the dream of our beloved Mahatma Gandhi. #MyCleanIndia pic.twitter.com/oDlLCxH8mO
— PMO India (@PMOIndia) October 2, 2015