Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મલયાલમના નવા વર્ષના પ્રથમ માસ ચિંગમના પ્રારંભે લોકોને શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મલયાલમના નવા વર્ષના પ્રથમ માસ ચિંગમના પ્રારંભે લોકોને શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, મલયાલમના નવા વર્ષના પ્રથમ માસ ચિંગમના પ્રાંરંભે મલયાલી સમુદાયને મારી શુભકામના, આ વર્ષ ખુશી અને શાંતિ લાવનારું બની રહે એવી શુભેચ્છા.

AP/TR/GR