પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કુનો નેશનલ પાર્કમાં જંગલી ચિત્તા – જે ભારતમાં લુપ્ત થઈ ગયા હતા – છોડ્યા હતા. ચિત્તા – નામીબીયાથી લાવવામાં આવેલ – પ્રોજેક્ટ ચિતાહ હેઠળ ભારતમાં રજૂ કરવામાં આવી રહ્યા છે, જે વિશ્વના પ્રથમ આંતર-ખંડીય વિશાળ જંગલી માંસાહારી ટ્રાન્સલોકેશન પ્રોજેક્ટ છે.
પ્રધાનમંત્રીએ કુનો નેશનલ પાર્કમાં બે રીલીઝ પોઈન્ટ પર ચિત્તા છોડ્યા. પ્રધાનમંત્રીએ સ્થળ પર ચિતા મિત્ર, ચિતા પુનર્વસન વ્યવસ્થાપન જૂથ અને વિદ્યાર્થીઓ સાથે પણ વાતચીત કરી હતી. પ્રધાનમંત્રીએ આ ઐતિહાસિક અવસર પર રાષ્ટ્રને સંબોધન કર્યું.
રાષ્ટ્રને તેમના સંબોધનમાં, પ્રધાનમંત્રીએ મુઠ્ઠીભર તકોને પ્રકાશિત કરીને આભાર વ્યક્ત કર્યો જે માનવતાને ભૂતકાળને સુધારવા અને નવા ભવિષ્યનું નિર્માણ કરવાની તક આપે છે. શ્રી મોદીએ ઉલ્લેખ કર્યો કે આજે આપણી સામે આવી જ એક ક્ષણ છે. “દશકાઓ પહેલા, જૈવવિવિધતાની વર્ષો જૂની કડી જે તૂટી ગઈ હતી અને લુપ્ત થઈ ગઈ હતી, આજે આપણી પાસે તેને પુનઃસ્થાપિત કરવાની તક છે”, તેમણે કહ્યું, “આજે ચિત્તા ભારતની ધરતી પર પાછા ફર્યા છે.” પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ સ્મારક પ્રસંગને કારણે ભારતની પ્રકૃતિપ્રેમી ચેતના સંપૂર્ણ બળ સાથે જાગૃત થઈ છે. શ્રી મોદીએ આ ઐતિહાસિક અવસર પર તમામ દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા અને નામીબિયા અને તેની સરકારનો ખાસ ઉલ્લેખ કર્યો હતો કે જેમના સહયોગથી ચિતાઓ દાયકાઓ પછી ભારતની ધરતી પર પાછા ફર્યા છે. “મને ખાતરી છે કે, આ ચિતાઓ આપણને માત્ર પ્રકૃતિ પ્રત્યેની આપણી જવાબદારીઓથી વાકેફ નહીં કરે પરંતુ આપણા માનવીય મૂલ્યો અને પરંપરાઓથી પણ વાકેફ કરશે”,એવી પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી.
આઝાદી કા અમૃતકાળની નોંધ લેતા, પ્રધાનમંત્રીએ ‘પંચ પ્રાણ’ને યાદ કર્યા અને ‘આપણા વારસા પર ગર્વ લેવા’ અને ‘ગુલામીની માનસિકતામાંથી મુક્તિ’ના મહત્વ પર પ્રકાશ પાડ્યો. પ્રધાનમંત્રીએ ઉમેર્યું, “જ્યારે આપણે આપણા મૂળથી દૂર હોઈએ છીએ, ત્યારે આપણે ઘણું ગુમાવીએ છીએ.” તેમણે વધુમાં યાદ કર્યું કે છેલ્લી સદીઓમાં પ્રકૃતિના શોષણને શક્તિ અને આધુનિકતાનું પ્રતીક માનવામાં આવતું હતું. “1947માં, જ્યારે દેશમાં માત્ર છેલ્લા ત્રણ ચિત્તા બચ્યા હતા, ત્યારે તેઓનો પણ સાલના જંગલોમાં નિર્દયતાથી અને બેજવાબદારીપૂર્વક શિકાર કરવામાં આવ્યો હતો”,એમ તેમણે ઉમેર્યું.
પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે 1952માં ભારતમાંથી ચિત્તા લુપ્ત થઈ ગયા હોવા છતાં, છેલ્લા સાત દાયકાઓથી તેમના પુનર્વસન માટે કોઈ અર્થપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યા નથી. પ્રધાનમંત્રીએ આઝાદી કા અમૃત મહોત્સવમાં ખુશી વ્યક્ત કરી હતી કે, દેશે નવી ઊર્જા સાથે ચિત્તાઓનું પુનર્વસન શરૂ કર્યું છે. “અમૃતમાં મૃતકોને પણ જીવિત કરવાની શક્તિ છે”,એવી શ્રી મોદીએ ટિપ્પણી કરી. પ્રધાનમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે આઝાદી કા અમૃત મહોત્સવમાં ફરજ અને આસ્થાનું આ અમૃત માત્ર આપણા વારસાને જ પુનર્જીવિત કરી રહ્યું નથી, પરંતુ હવે ચિતાઓએ પણ ભારતની ધરતી પર પગ મૂક્યો છે.
આ પુનર્વસનને સફળ બનાવવા પાછળના વર્ષોની મહેનત તરફ સૌનું ધ્યાન દોરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે અત્યંત ઊર્જા એવા વિસ્તાર માટે કામે લગાડવામાં આવી હતી જેને બહુ રાજકીય મહત્વ આપવામાં આવતું નથી. તેમણે ઉલ્લેખ કર્યો કે વિગતવાર ચિત્તા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો જ્યારે આપણા પ્રતિભાશાળી વૈજ્ઞાનિકોએ દક્ષિણ આફ્રિકા અને નામીબિયાના નિષ્ણાતો સાથે નજીકથી કામ કરીને વ્યાપક સંશોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે ચિત્તાઓ માટે સૌથી યોગ્ય વિસ્તાર શોધવા માટે સમગ્ર દેશમાં વૈજ્ઞાનિક સર્વેક્ષણો હાથ ધરવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ શુભ શરૂઆત માટે કુનો નેશનલ પાર્કની પસંદગી કરવામાં આવી હતી. “આજે, અમારી મહેનતનું પરિણામ આપણી સામે છે”,એમ તેમણે ઉમેર્યું.
પ્રધાનમંત્રીએ પુનરોચ્ચાર કર્યો કે જ્યારે પ્રકૃતિ અને પર્યાવરણનું રક્ષણ થાય છે, ત્યારે આપણું ભવિષ્ય સુરક્ષિત બને છે અને વિકાસ અને સમૃદ્ધિના માર્ગો ખુલે છે. શ્રી મોદીએ વધુમાં ઉમેર્યું હતું કે, જ્યારે કુનો નેશનલ પાર્કમાં ચિત્તા દોડશે, ત્યારે ગ્રાસલેન્ડ ઇકો-સિસ્ટમ પુનઃસ્થાપિત થશે અને તે જૈવવિવિધતામાં પણ વધારો કરશે. શ્રી મોદીએ રોજગારીની તકો પર પ્રકાશ પાડ્યો હતો.
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
Project Cheetah is our endeavour towards environment and wildlife conservation. https://t.co/ZWnf3HqKfi
— Narendra Modi (@narendramodi) September 17, 2022
दशकों पहले, जैव-विविधता की सदियों पुरानी जो कड़ी टूट गई थी, विलुप्त हो गई थी, आज हमें उसे फिर से जोड़ने का मौका मिला है।
— PMO India (@PMOIndia) September 17, 2022
आज भारत की धरती पर चीता लौट आए हैं।
और मैं ये भी कहूँगा कि इन चीतों के साथ ही भारत की प्रकृतिप्रेमी चेतना भी पूरी शक्ति से जागृत हो उठी है: PM @narendramodi
मैं हमारे मित्र देश नामीबिया और वहाँ की सरकार का भी धन्यवाद करता हूँ जिनके सहयोग से दशकों बाद चीते भारत की धरती पर वापस लौटे हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 17, 2022
ये दुर्भाग्य रहा कि हमने 1952 में चीतों को देश से विलुप्त तो घोषित कर दिया, लेकिन उनके पुनर्वास के लिए दशकों तक कोई सार्थक प्रयास नहीं हुआ।
— PMO India (@PMOIndia) September 17, 2022
आज आजादी के अमृतकाल में अब देश नई ऊर्जा के साथ चीतों के पुनर्वास के लिए जुट गया है: PM @narendramodi
ये बात सही है कि, जब प्रकृति और पर्यावरण का संरक्षण होता है तो हमारा भविष्य भी सुरक्षित होता है। विकास और समृद्धि के रास्ते भी खुलते हैं।
— PMO India (@PMOIndia) September 17, 2022
कुनो नेशनल पार्क में जब चीता फिर से दौड़ेंगे, तो यहाँ का grassland ecosystem फिर से restore होगा, biodiversity और बढ़ेगी: PM @narendramodi
कुनो नेशनल पार्क में छोड़े गए चीतों को देखने के लिए देशवासियों को कुछ महीने का धैर्य दिखाना होगा, इंतजार करना होगा।
— PMO India (@PMOIndia) September 17, 2022
आज ये चीते मेहमान बनकर आए हैं, इस क्षेत्र से अनजान हैं।
कुनो नेशनल पार्क को ये चीते अपना घर बना पाएं, इसके लिए हमें इन चीतों को भी कुछ महीने का समय देना होगा: PM

प्रकृति और पर्यावरण, पशु और पक्षी, भारत के लिए ये केवल sustainability और security के विषय नहीं हैं।
— PMO India (@PMOIndia) September 17, 2022
हमारे लिए ये हमारी sensibility और spirituality का भी आधार हैं: PM @narendramodi
आज 21वीं सदी का भारत, पूरी दुनिया को संदेश दे रहा है कि Economy और Ecology कोई विरोधाभाषी क्षेत्र नहीं है।
— PMO India (@PMOIndia) September 17, 2022
पर्यावरण की रक्षा के साथ ही, देश की प्रगति भी हो सकती है, ये भारत ने दुनिया को करके दिखाया है: PM @narendramodi
हमारे यहाँ एशियाई शेरों की संख्या में भी बड़ा इजाफा हुआ है।
— PMO India (@PMOIndia) September 17, 2022
इसी तरह, आज गुजरात देश में एशियाई शेरों का बड़ा क्षेत्र बनकर उभरा है।
इसके पीछे दशकों की मेहनत, research-based policies और जन-भागीदारी की बड़ी भूमिका है: PM @narendramodi

Tigers की संख्या को दोगुना करने का जो लक्ष्य तय किया गया था उसे समय से पहले हासिल किया है।
— PMO India (@PMOIndia) September 17, 2022
असम में एक समय एक सींग वाले गैंडों का अस्तित्व खतरे में पड़ने लगा था, लेकिन आज उनकी भी संख्या में वृद्धि हुई है।
हाथियों की संख्या भी पिछले वर्षों में बढ़कर 30 हजार से ज्यादा हो गई है: PM