પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મકરસંક્રાંતિના મહાન તહેવાર પર મહાકુંભ ખાતે પ્રથમ અમૃત સ્નાનમાં ભાગ લેનારા ભક્તોને અભિનંદન પાઠવ્યા હતા.
મહાકુંભની ઝલક શેર કરતા શ્રી મોદીએ લખ્યું:
“મહાકુંભમાં ભક્તિ અને આધ્યાત્મિકતાનો અદ્ભુત સંગમ!”
મકરસંક્રાંતિના મહાન પર્વ પર મહાકુંભમાં પ્રથમ અમૃત સ્નાનમાં ભાગ લેનારા તમામ ભક્તોને હાર્દિક અભિનંદન.
મહાકુંભની કેટલીક તસવીરો…”
महाकुंभ में भक्ति और अध्यात्म का अद्भुत संगम!
मकर संक्रांति महापर्व पर महाकुंभ में प्रथम अमृत स्नान में शामिल सभी श्रद्धालुओं का हार्दिक अभिनंदन।
महाकुंभ की कुछ तस्वीरें… pic.twitter.com/xAemEtfa5c
— Narendra Modi (@narendramodi) January 14, 2025
AP/IJ/GP/JD