Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મકરસંક્રાંતિ પર કર્ણાટકના લોકોને શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મકરસંક્રાંતિના શુભ અવસર પર કર્ણાટકના લોકોને તેમની શુભેચ્છાઓ પાઠવી છે.

કર્ણાટકના મુખ્યમંત્રી શ્રી બસવરાજ એસ બોમાઈ તરફથી મકરસંક્રાંતિની શુભેચ્છાના જવાબમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

” એક રાજ્ય જે રાષ્ટ્રીય પ્રગતિમાં અભૂતપૂર્વ યોગદાન આપે છે એવા કર્ણાટકના મારા બહેનો અને  ભાઈઓને મકર સંક્રાંતિની શુભકામનાઓ. 

SD/GP/JD