Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ભૂતપૂર્વ સાંસદ અને સ્પીકર શ્રી સોમનાથ ચેટરજીના નિધર પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ સાંસદ અને લોકસભાના સ્પીકર શ્રી સોમનાથ ચેટરજીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “ભૂતપૂર્વ સાંસદ અને સ્પીકર શ્રી સોમનાથ ચેટરજી ભારતીય રાજનીતિના એક નિષ્ઠાવાન નેતા હતા. તેમણે આપણા સંસદીય લોકતંત્રને સમૃદ્ધ બનાવ્યું હતું અને તેઓ ગરીબ તથા કમજોર તબક્કાના લોકોના કલ્યાણ માટેનો એક મજબૂત અવાજ હતા. એમના નિધનથી દુઃખી છું. મારી સંવેદના એમના પરિવારજનો તથા સમર્થકો સાથે છે.”

NP/J.Khunt/RP