પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને 1983ના વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય શ્રી યશપાલ શર્માજીના અવસાન અંગે ઉંડી વ્યથા વ્યક્ત કરી હતી.
એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, “શ્રી યશપાલ શર્માજી 1983 ની સુપ્રસિદ્ધ ટીમ સહિત ભારતીય ક્રિકેટ ટીમના ઘણા પ્રિય સભ્ય હતા. તેઓ સાથી ખેલાડીઓ, ચાહકો અને નવોદિત ક્રિકેટરો માટે પ્રેરણારૂપ હતા. તેમના અવસાનથી દુઃખ થયું. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.”
Shri Yashpal Sharma Ji was a much beloved member of the Indian cricket team, including the legendary 1983 squad. He was an inspiration for teammates, fans as well as budding cricketers. Anguished by his passing away. Condolences to his family and admirers. Om Shanti.
— Narendra Modi (@narendramodi) July 13, 2021
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com