પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારત રત્ન નાનાજી દેશમુખને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શ્રી મોદીએ ભારતના ગ્રામીણ લોકોના સશક્તિકરણ પ્રત્યે શ્રી દેશમુખના સમર્પણ અને સેવાને યાદ કરી અને તેમની પ્રશંસા કરી.
એક્સ પર એક પોસ્ટમાં તેમણે કહ્યુઃ
“દેશવાસીઓ વતી, ભારત રત્ન નાનાજી દેશમુખને તેમની જન્મજયંતિ પર વિનમ્ર શ્રદ્ધાંજલિ. દેશના ગ્રામજનો ખાસ કરીને વંચિત વર્ગોના સશક્તિકરણ માટે તેમનું સમર્પણ અને સેવાની ભાવના હંમેશા યાદ રાખવામાં આવશે.”
देशवासियों की ओर से भारत रत्न नानाजी देशमुख को उनकी जयंती पर विनम्र श्रद्धांजलि। देश के ग्रामीणों विशेषकर वंचित समाज के सशक्तिकरण के लिए उनके समर्पण और सेवा भाव को हमेशा याद किया जाएगा। pic.twitter.com/GNshnjxxcQ
— Narendra Modi (@narendramodi) October 11, 2024
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com