પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય સંવિધાનના તમામ નિર્માતાઓને પોતાની શ્રદ્ધાંજલિ અર્પી છે તથા સંવિધાનની ડ્રાફ્ટ સમિતિના અધ્યક્ષના રૂપમાં ડો. બાબા સાહેબ આંબેડકરના પ્રયાસોને નમન કર્યું.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ‘આપણા સંવિધાનના નિર્માતાઓના તમામ મહાન વ્યક્તિત્વોને શ્રદ્ધાંજલિ. હું ડ્રાફ્ટ સમિતિના અધ્યક્ષના રૂપમાં ડો. આંબેડકરના પ્રયાસોને નમન કરું છું. ’
AP/J.Khunt
Tributes to all great personalities who framed our Constitution. I salute Dr. Ambedkar for his efforts as Chairman of Drafting Committee.
— Narendra Modi (@narendramodi) January 26, 2016