Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ભારતીય શાંતિ રક્ષા દળ (IPKF) સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી

પ્રધાનમંત્રીએ ભારતીય શાંતિ રક્ષા દળ (IPKF) સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​કોલંબો નજીક શ્રી જયવર્ધનપુરા કોટ્ટેમાં ભારતીય શાંતિ રક્ષા દળ (IPKF) સ્મારકખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

IPKF સ્મારક ભારતીય શાંતિ રક્ષા દળના સૈનિકોનું સ્મરણ કરે છે, જેમણે શ્રીલંકાની એકતા અને પ્રાદેશિક અખંડિતતાના રક્ષણમાં સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું.

AP/IJ/GP/JD