Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ભારતીય મહિલા ક્રિકેટ ટીમને ICC અંડર-19 T20 વર્લ્ડ કપ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય મહિલા ક્રિકેટ ટીમને ICC અંડર-19 T20 વર્લ્ડ કપ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

બીસીસીઆઈ મહિલાના ટ્વીટનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું,આઈસીસી અંડર-19 ટી20 વર્લ્ડ કપમાં આ ખાસ જીત પર ટીમ ઈન્ડિયાને અભિનંદન. તેમણે શાનદાર ક્રિકેટ રમ્યું અને તેની સફળતા ઘણા ઉભરતા ખેલાડીઓને પ્રેરણા આપશે. ટીમને તેમના ભાવિ પ્રયાસો માટે શુભકામનાઓ.