પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય ફૂટબોલ ટીમને SAFF ચેમ્પિયનશિપ 2023 જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
“ભારતને ફરીવાર ચેમ્પિયનનો તાજ પહેરાવ્યો! SAFF ચેમ્પિયનશિપ 2023માં બ્લૂ ટાઈગર્સ સર્વોચ્ચ શાસન કરે છે! આપણા ખેલાડીઓને અભિનંદન. આ ખેલાડીઓના સંકલ્પ અને મક્કમતા દ્વારા સંચાલિત ભારતીય ટીમની અદ્ભુત યાત્રા આવનારા ખેલાડીઓને પ્રેરણા આપતી રહેશે.”
India crowned champions, yet again! The Blue Tigers reign supreme at the #SAFFChampionship2023! Congrats to our players. The Indian Team’s remarkable journey, powered by the determination and tenacity of these athletes, will continue to inspire upcoming sportspersons. pic.twitter.com/DitI0NunmD
— Narendra Modi (@narendramodi) July 5, 2023
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com