પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય ફૂટબોલ ખેલાડી સુનીલ છેત્રીને ત્રીજા સૌથી વધુ સ્કોર કરનાર સક્રિય પુરુષ આંતરરાષ્ટ્રીય ખેલાડી તરીકે માન્યતા મળવા બદલ ખુશી વ્યક્ત કરી છે.
FIFA વર્લ્ડ કપના ટ્વીટનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“શાબાશ સુનીલ છેત્રી! આ ચોક્કસપણે ભારતમાં ફૂટબોલની લોકપ્રિયતાને વેગ આપશે. @chetrisunil11 ⚽️
Well done Sunil Chhetri! This will certainly boost football’s popularity in India. @chetrisunil11https://t.co/Hh9pGtDhmh
— Narendra Modi (@narendramodi) September 28, 2022