પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ONGCના જટિલ ઇંધણ નિષ્કર્ષણ સાધનોને ઉકેલવા માટે ભારતીય નૌકાદળના અસાધારણ કૌશલ્ય અને નિશ્ચયની પ્રશંસા કરી છે, જે વધારાની પાણીની અંદર ઇંધણ લાઇનના સીમલેસ ઇન્સ્ટોલેશનને સક્ષમ બનાવે છે.
પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયના ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“ભારતીય નૌકાદળનો મહાન પ્રયાસ!”
Great effort by the Indian Navy! https://t.co/e4ucHGGmiL
— Narendra Modi (@narendramodi) April 13, 2023
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
Great effort by the Indian Navy! https://t.co/e4ucHGGmiL
— Narendra Modi (@narendramodi) April 13, 2023