Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ભારતીય નૌકાદળને નેવી ડે પર શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નૌકાદળ દિવસ નિમિત્તે તમામ નૌકાદળના જવાનો અને તેમના પરિવારોને શુભેચ્છા પાઠવી છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

નૌકાદળના તમામ કર્મચારીઓ અને તેમના પરિવારોને નૌકાદળ દિવસની શુભકામનાઓ. ભારતમાં આપણને આપણા સમૃદ્ધ દરિયાઈ ઈતિહાસ પર ગર્વ છે. ભારતીય નૌકાદળે સતત આપણા રાષ્ટ્રનું રક્ષણ કર્યું છે અને પડકારજનક સમયમાં તેની માનવતાવાદી ભાવનાથી પોતાને અલગ પાડ્યા છે.”

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com