પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉચ્ચ ગુણવત્તાવાળા શ્રી અન્ન ઉત્પાદનોને પ્રોત્સાહિત કરવા તરફના મહત્વપૂર્ણ પગલાને સ્વીકાર્યું છે.
શ્રી મોદી કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી, ડૉ મનસુખ માંડવિયાના ટ્વીટનો જવાબ આપી રહ્યા હતા, જેમાં મંત્રીએ માહિતી આપી છે કે FSSAI ઇન્ડિયાએ સ્થાનિક અને વૈશ્વિક બજારોમાં સારી ગુણવત્તાની બાજરીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે 15 પ્રકારના બાજરી માટે 8 ગુણવત્તાના પરિમાણો દર્શાવતું એક વ્યાપક જૂથ ધોરણ તૈયાર કર્યું છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“ભારત અને આંતરરાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ ગુણવત્તાવાળા શ્રી અન્ન ઉત્પાદનોને પ્રોત્સાહિત કરવા તરફનું મહત્વનું પગલું.”
Important step towards encouraging top quality Shree Anna products in India and internationally. https://t.co/HQ0ayxtLFv
— Narendra Modi (@narendramodi) February 26, 2023
GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
Important step towards encouraging top quality Shree Anna products in India and internationally. https://t.co/HQ0ayxtLFv
— Narendra Modi (@narendramodi) February 26, 2023