પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના સૌથી લાંબા દરિયાઈ પુલ મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક (MTHL) માટે ખુશી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે તે નેક્સ્ટ જનરેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે જે લોકો માટે ‘ઇઝ ઑફ લિવિંગ‘ને વેગ આપશે.
એમટીએચએલની વિશેષતા વિશે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી, શ્રી દેવેન્દ્ર ફડણવીસના ટ્વીટના જવાબમાં,પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“નેક્સ્ટ જનરેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે લોકો માટે ‘ઇઝ ઓફ લિવિંગ‘ને વેગ આપશે.”
YP/GP/JD
Next generation infrastructure which will boost ‘Ease of Living’ for people. https://t.co/Sx3YOnryI3
— Narendra Modi (@narendramodi) May 25, 2023
Next generation infrastructure which will boost ‘Ease of Living’ for people. https://t.co/Sx3YOnryI3
— Narendra Modi (@narendramodi) May 25, 2023