Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ભારતના લોજિસ્ટિક્સ સેક્ટરમાં પરિવર્તન લાવવામાં યુનિફાઇડ લોજિસ્ટિક્સ ઇન્ટરફેસ પ્લેટફોર્મ (યુલિપ)ની ભૂમિકાની પ્રશંસા કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં પરિવર્તન લાવવામાં યુનિફાઈડ લોજિસ્ટિક્સ ઈન્ટરફેસ પ્લેટફોર્મ (ULIP)ની ભૂમિકાને બિરદાવી છે.

કેન્દ્રીય વેપાર અને વાણિજ્ય મંત્રી શ્રી પિયુષ ગોયલ દ્વારા એક ટ્વિટ શેર કરતા, પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું:

लॉजिस्टिक्स के सिंगल विंडो प्लेटफॉर्म से सामान की ढुलाई में अभूतपूर्व बदलाव आया है। इससे न सिर्फ समय और लागत दोनों की बचत हो रही है, बल्कि यह देश की आत्मनिर्भरता में भी काफी मददगार होने वाला है।”

YP/GP/JD