Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ભારતના રાષ્ટ્રપતિને કાર્યકાળનું પ્રથમ વર્ષ પૂર્ણ કરવા બદલ અભિનંદન આપ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુને કાર્યકાળનું પ્રથમ વર્ષ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ટ્વિટર હેન્ડલથી ટ્વટ શેર કરવામાં આવતા, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

રાષ્ટ્રપતિજીને તેમના કાર્યકાળના પ્રથમ વર્ષ બદલ અભિનંદન! જાહેર સેવા પ્રત્યેનું તેમનું અથાક સમર્પણ અને પ્રગતિની અવિરત શોધ અત્યંત પ્રેરક છે. તેણીની વિવિધ સિદ્ધિઓ તેના નેતૃત્વની મૂર્ત અસર દર્શાવે છે.

YP/GP/JD