પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના પ્રથમ કેબલ સ્ટેડ રેલ બ્રિજ અંજી ખાડ બ્રિજના પૂર્ણ થવાની પ્રશંસા કરી છે.
બ્રિજ 11 મહિનામાં પૂર્ણ થયો હતો અને બ્રિજમાં ઉપયોગમાં લેવાતા કેબલ સ્ટ્રૅન્ડની કુલ લંબાઈ 653 કિમી છે.
કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવના ટ્વીટનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
“ઉત્તમ”
Excellent! https://t.co/cwQpm6LVQX
— Narendra Modi (@narendramodi) April 29, 2023
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
Excellent! https://t.co/cwQpm6LVQX
— Narendra Modi (@narendramodi) April 29, 2023