પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા વિકસિત ભારતના પ્રથમ ખાનગી રોકેટ વિક્રમ-સબર્બિટલના સફળ પ્રક્ષેપણ માટે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) અને IN-SPACEને અભિનંદન પાઠવ્યા છે.
શ્રેણીબદ્ધ ટ્વીટ્સમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“ભારત માટે એક ઐતિહાસિક ક્ષણ કારણ કે Skyroot એરોસ્પેસ દ્વારા વિકસિત રોકેટ વિક્રમ-S, આજે શ્રીહરિકોટાથી ઉડાન ભર્યું! તે ભારતના ખાનગી અવકાશ ઉદ્યોગની યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. આ સિદ્ધિને સક્ષમ કરવા બદલ @isro અને @INSPACEINDને અભિનંદન. “
“આ સિદ્ધિ આપણા યુવાનોની અપાર પ્રતિભાની સાક્ષી આપે છે, જેમણે જૂન 2020ના સીમાચિહ્નરૂપ અવકાશ ક્ષેત્રના સુધારાનો સંપૂર્ણ લાભ લીધો.”
A historic moment for India as the rocket Vikram-S, developed by Skyroot Aerospace, took off from Sriharikota today! It is an important milestone in the journey of India’s private space industry. Congrats to @isro & @INSPACeIND for enabling this feat. pic.twitter.com/IqQ8D5Ydh4
— Narendra Modi (@narendramodi) November 18, 2022
YP/GP/JD

This accomplishment bears testimony to the immense talent of our youth, who took full advantage of the landmark space sector reforms of June 2020. @SkyrootA pic.twitter.com/5M8hqG2cqD
— Narendra Modi (@narendramodi) November 18, 2022