Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ બેડમિન્ટન ખેલાડી પી વી સિંધૂને તેના પ્રથમ સુપર સિરિઝ ટાઈટલ બદલ અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બેડમિન્ટન ખેલાડી પી વી સિંધૂને ચાઈના ઓપનમાં તેના પ્રથમ સુપર સિરિઝ ટાઈટલ બદલ અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, પી વી સિંધૂને તેના પ્રથમ સુપર સિરિઝ ટાઈટલ માટે અભિનંદન. ચાઈના ઓપનમાં ખૂબજ સારું રમી.

TR