Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ બાળકોને નેશનલ બ્રેવરી એવોર્ડ એનાયત કર્યા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 25 બાળકોને નેશનલ બ્રેવરી એવોર્ડ એનાયત કર્યા હતા.

એવોર્ડ વિજેતાઓ અને તેમના વાલીઓને અભિનંદન આપતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે સજાગતા, ઝડપી વિચારશક્તિ, નિઃસ્વાર્થ કટિબદ્ધતા અને આપત્તિના સમયે આસપાસના લોકો પ્રત્યે સંવેદનશીલતા આ બાળકોએ દર્શાવેલા સાહસિક કાર્યોમાં અત્યંત મહત્ત્વની બાબતો છે.

પ્રધાન મંત્રીએ ઉમેર્યું હતું કે એવોર્ડ વિજેતાઓ માટે સાહસનું આ કાર્ય અહીં પૂરું ન થવું જોઈએ. તેમણે જણાવ્યું કે, જીવન વધુ યથાર્થ બનાવવાની ક્રિયા ચાલુ રહેવી જોઈએ, અને બાળકોએ પોતાની કારકિર્દી વિકસાવવાનું ચાલુ રાખવું જોઈએ તેમજ એમનાથી શક્ય હોય એટલી શ્રેષ્ઠ રીતે સમાજને સેવા આપવાનું ચાલુ રાખવું જોઈએ. તેમણે જણાવ્યું હતું કે લાઈફ પ્રોગ્રેસન ઑફ આઈસીસીડબલ્યુ નેશનલ બ્રેવરી એવોર્ડીઝ – નામનું પુસ્તક, જેનું તેમણે આજે વિમોચન કર્યું, તે આ બાબતો ઉજાગર કરે છે.

મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી મેનકા ગાંધી આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતાં.

નેશનલ બ્રેવરી એવોર્ડ યોજના આઈસીસીડબલ્યુ – ઈન્ડિયન કાઉન્સિલ ફોર ચાઈલ્ડ વેલફેર દ્વારા અસાધારણ સાહસિક કાર્ય અને પ્રશંસાપૂર્ણ સેવા દ્વારા વિશિષ્ટ સ્થાન મેળવતા બાળકોને યોગ્ય રીતે બિરદાવવા માટે તેમજ તેમનાં ઉદાહરણો દ્વારા અન્ય બાળકોને પ્રોત્સાહિત કરવા માટે શરૂ કરી હતી.

UM/AP/JK/GP