પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અહીં પ્રગતિ મેદાન ખાતે બાયોટેક સ્ટાર્ટઅપ એક્સ્પો – 2022નું ઉદ્ઘાટન કર્યું. તેમણે બાયોટેક પ્રોડક્ટ્સ ઈ પોર્ટલ પણ લોન્ચ કર્યું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી પીયૂષ ગોયલ, શ્રી ધર્મેન્દ્ર પ્રધાન, ડૉ. જિતેન્દ્ર સિંહ, બાયોટેક સેક્ટરના હિતધારક, નિષ્ણાતો, SMEs, રોકાણકારો હાજર હતા.
આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતની બાયો-ઈકોનોમી છેલ્લા 8 વર્ષમાં 8 ગણી વધી છે. “આપણે $10 બિલિયનથી વધીને $80 બિલિયન થયા છીએ. ભારત બાયોટેકની વૈશ્વિક ઇકોસિસ્ટમમાં ટોપ-10 દેશોની લીગ સુધી પહોંચવાથી બહુ દૂર નથી”,એમ તેમણે કહ્યું. પ્રધાનમંત્રીએ દેશમાં આ ક્ષેત્રના વિકાસમાં બાયોટેક્નોલોજી ઇન્ડસ્ટ્રી રિસર્ચ આસિસ્ટન્સ કાઉન્સિલ (BIRAC)ના યોગદાનની પણ નોંધ લીધી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે જ્યારે દેશ અમૃતકાળ દરમિયાન નવા સંકલ્પો લઈ રહ્યો છે ત્યારે દેશના વિકાસમાં બાયોટેક ઉદ્યોગની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે.
વૈશ્વિક મંચ પર ભારતીય પ્રોફેશનલ્સની વધતી જતી પ્રતિષ્ઠા વિશે વાત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે “વિશ્વમાં આપણા IT વ્યાવસાયિકોની કુશળતા અને નવીનતામાં વિશ્વાસ નવી ઊંચાઈએ છે. આ જ વિશ્વાસ અને પ્રતિષ્ઠા, આ દાયકામાં, આપણે ભારતના બાયોટેક સેક્ટર અને ભારતના બાયો પ્રોફેશનલ્સ માટે જોઈ રહ્યા છીએ.”
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, બાયોટેકના ક્ષેત્રમાં ભારતને તકોની ભૂમિ તરીકે ગણવામાં આવે છે તેના પાંચ મોટા કારણો છે. પ્રથમ- વૈવિધ્યસભર વસતી અને વૈવિધ્યસભર આબોહવા વિસ્તારો, બીજું- ભારતનો પ્રતિભાશાળી માનવ મૂડી પૂલ, ત્રીજો- ભારતમાં વ્યવસાય કરવાની સરળતા માટે વધતા પ્રયાસો. ચોથું- ભારતમાં બાયો-પ્રોડક્ટ્સની માગ સતત વધી રહી છે અને પાંચમું- ભારતનું બાયોટેક સેક્ટર અને તેની સફળતાનો ટ્રેક રેકોર્ડ.
પ્રધાનમંત્રીએ કહ્યું કે સરકારે ભારતીય અર્થવ્યવસ્થાની ક્ષમતા અને શક્તિને સુધારવા માટે અથાક મહેનત કરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘સમગ્ર સરકારી અભિગમ‘ પર ભાર છે. સબકા સાથ-સબકા વિકાસનો મંત્ર ભારતના વિવિધ ક્ષેત્રો પર પણ લાગુ પડે છે, એમ તેમણે જણાવ્યું હતું. આના પરિણામે દ્રશ્ય ઉલટાવી દેવામાં આવ્યું છે કે જ્યારે અમુક પસંદગીના ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું હતું અને અન્યને પોતાને બચાવવા માટે છોડી દેવામાં આવ્યા હતા. આજે તેમણે કહ્યું કે, દરેક ક્ષેત્ર દેશના વિકાસને વેગ આપી રહ્યું છે, તેથી જ દરેક ક્ષેત્રનો ‘સાથ’ અને દરેક ક્ષેત્રનો ‘વિકાસ’ એ સમયની જરૂરિયાત છે. વિચાર અને અભિગમમાં આ પરિવર્તન પરિણામ આપી રહ્યું છે, એમ તેમણે ઉમેર્યું હતું. તેમણે તાજેતરના વર્ષોમાં ઘણી મોટી સંખ્યામાં ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રીત કરવાના ઉદાહરણો આપ્યા.
બાયોટેક સેક્ટર માટે પણ, અભૂતપૂર્વ પગલાં લેવામાં આવી રહ્યા છે જે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં સ્પષ્ટપણે પ્રગટ થાય છે. “છેલ્લા 8 વર્ષોમાં, આપણા દેશમાં સ્ટાર્ટ-અપ્સની સંખ્યા કેટલાક 100થી વધીને 70 હજાર થઈ ગઈ છે. આ 70 હજાર સ્ટાર્ટ-અપ લગભગ 60 અલગ-અલગ ઉદ્યોગોમાં બનેલા છે. એમાં પણ 5 હજારથી વધુ સ્ટાર્ટઅપ બાયોટેક સાથે જોડાયેલા છે. બાયો ટેક્નોલોજી સેક્ટરમાં દર 14મો સ્ટાર્ટઅપ છે અને ગયા વર્ષે જ આવા 1100 થી વધુ બાયોટેક સ્ટાર્ટઅપ્સ ઉભરી આવ્યા છે”,એવી પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી. આ ક્ષેત્ર તરફ પ્રતિભાના સ્થાનાંતરણ વિશે વધુ વાત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે બાયોટેક સેક્ટરમાં રોકાણકારોની સંખ્યામાં 9 ગણો વધારો થયો છે અને બાયોટેક ઇન્ક્યુબેટર્સ અને તેમના માટેના ભંડોળમાં 7 ગણો વધારો થયો છે. બાયોટેક ઇન્ક્યુબેટરની સંખ્યા 2014માં 6 હતી તે વધીને હવે 75 થઈ ગઈ છે. બાયોટેક પ્રોડક્ટ્સ આજે 10 પ્રોડક્ટ્સની સામે 700થી વધુ સુધી વધી ગઈ છે”, એવી તેમણે માહિતી આપી હતી.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે સરકાર-કેન્દ્રીત અભિગમને પાર કરવા માટે, સરકાર નવા સક્ષમ ઇન્ટરફેસ પ્રદાન કરવાની સંસ્કૃતિને પ્રોત્સાહિત કરી રહી છે. BIRAC જેવા પ્લેટફોર્મને મજબૂત બનાવવામાં આવી રહ્યું છે અને અન્ય ઘણા ક્ષેત્રો આ અભિગમ જોઈ રહ્યા છે. તેમણે સ્ટાર્ટ અપ માટે સ્ટાર્ટઅપ ઈન્ડિયાનું ઉદાહરણ આપ્યું. સ્પેસ સેક્ટર માટે IN-સ્પેસ, ડિફેન્સ સ્ટાર્ટઅપ્સ માટે iDEX, સેમી કંડક્ટર માટે ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન, યુવાનોમાં નવીનતાઓને પ્રોત્સાહિત કરવા સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન્સ અને બાયોટેક સ્ટાર્ટ-અપ એક્સ્પો, આ તમામ “સબકા પ્રયાસની ભાવના, સરકાર નવી સંસ્થાઓ દ્વારા ઉદ્યોગના શ્રેષ્ઠ દિમાગને એક મંચ પર એકસાથે લાવી રહી છે. આ દેશ માટે બીજો મોટો ફાયદો છે. દેશને સંશોધન અને એકેડેમીયાથી નવી સિદ્ધિઓ મળે છે, ઉદ્યોગ વાસ્તવિક વિશ્વ દૃષ્ટિકોણમાં મદદ કરે છે, અને સરકાર જરૂરી નીતિ વાતાવરણ અને જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડે છે”,એવી પ્રધાનમંત્રીએ સ્પષ્ટતા કરી હતી.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે “બાયોટેક ક્ષેત્ર સૌથી વધુ માગ સંચાલિત ક્ષેત્રોમાંનું એક છે. ભારતમાં વર્ષોથી સરળ જીવન માટેના અભિયાનોએ બાયોટેક સેક્ટર માટે નવી શક્યતાઓ ખોલી છે. તેમણે ધ્યાન દોર્યું કે આરોગ્ય, કૃષિ, ઊર્જા, કુદરતી ખેતી, બાયો ફોર્ટિફાઇડ બિયારણો આ ક્ષેત્ર માટે નવા માર્ગોનું સર્જન કરી રહ્યા છે, એમ તેમણે તારણ કાઢ્યું હતું.
Addressing the Biotech Startup Expo 2022. It will strengthen the Aatmanirbhar Bharat movement in the sector. https://t.co/GN0sv2PdRP
— Narendra Modi (@narendramodi) June 9, 2022
बीते 8 साल में भारत की बायो-इकॉनॉमी 8 गुना बढ़ गई है।
10 अरब डॉलर से बढ़कर हम 80 अरब डॉलर तक पहुंच चुके हैं।
भारत, Biotech के Global Ecosystem में Top-10 देशों की लीग में पहुंचने से भी ज्यादा दूर नहीं हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 9, 2022
दुनिया में हमारे IT professionals की स्किल और इनोवेशन को लेकर Trust नई ऊंचाई पर है।
यही Trust, यही Reputation, इस दशक में भारत के Biotech sector, भारत के bio प्रोफेशनल्स के लिए होते हम देख रहे हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 9, 2022
भारत को biotech के क्षेत्र में अवसरों की भूमि माना जा रहा है, तो उसके पांच बड़े कारण हैं।
पहला- Diverse Population, Diverse Climatic Zones,
दूसरा- भारत का टैलेंटेड Human Capital Pool,
तीसरा- भारत में Ease of Doing Business के लिए बढ़ रहे प्रयास: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 9, 2022
चौथा- भारत में लगातार बढ़ रही Bio-Products की डिमांड
और पांचवा- भारत के बायोटेक सेक्टर यानि आपकी सफलताओं का Track Record: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 9, 2022
बीते 8 वर्षों में हमारे देश में स्टार्ट-अप्स की संख्या, कुछ सौ से बढ़कर 70 हजार तक पहुंच गई है।
ये 70 हजार स्टार्ट-अप्स लगभग 60 अलग-अलग इंडस्ट्रीज़ में बने हैं।
इसमें भी 5 हज़ार से अधिक स्टार्ट अप्स, बायोटेक से जुड़े हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 9, 2022
बायोटेक सेक्टर सबसे अधिक Demand Driven Sectors में से एक है।
बीते वर्षों में भारत में Ease of Living के लिए जो अभियान चले हैं, उन्होंने बायोटेक सेक्टर के लिए नई संभावनाएं बना दी हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 9, 2022
हाल में ही हमने पेट्रोल में इथेनॉल की 10 प्रतिशत ब्लेंडिंग का टारगेट हासिल किया है।
भारत ने पेट्रोल में 20 प्रतिशत इथेनॉल ब्लेंडिंग का टारगेट भी 2030 से 5 साल कम करके 2025 कर लिया है।
ये सारे प्रयास, बायोटेक के क्षेत्र में रोजगार के भी नए अवसर बनाएंगे: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 9, 2022
****
DS
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com

In the present times, the world is seeing India as a hub for biotech and the place where several opportunities are waiting to be harnessed. pic.twitter.com/9qvNVVZZ2Z
— Narendra Modi (@narendramodi) June 9, 2022
Our Government has successfully changed the mindset that only a few sectors can contribute to economic growth.
— Narendra Modi (@narendramodi) June 9, 2022
The last 8 years have seen the rise of many new sectors which have captured the imagination of our youth. pic.twitter.com/AzI7dpCkoo
The gains in India’s StartUp sector are clearly reflected in the biotech sector too. I invite more youngsters to explore this sector and showcase their innovative skills. pic.twitter.com/TiFSl6zFqj
— Narendra Modi (@narendramodi) June 9, 2022