Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ બાબૂ જગજીવન રામને તેમની જન્મ જયંતી પર યાદ કર્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બાબૂ જગજીવન રામને તેમની જન્મ જયંતી પર નમન કર્યું હતું.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “સ્વ નિર્મિત અને ઉદ્યમશીલ બાબૂ જગજીવન રામના દેશ પ્રત્યેના યોગદાનને ક્યારેય ભૂલી નહીં શકાય. સ્વતંત્રતા સેનાની અને એક પ્રશાસક તરીકે ભારત પ્રત્યે તેમની સેવાઓ અતુલનીય રહી છે. બાબૂજી એક સાચા પ્રશાસક હતા અને તેમણે સરમુખત્યારશાહી સામે નમવાની ના પાડી દીધી હતી. ભારત તેમની જંયતી પર તેમને યાદ કરે છે.

***

NP/J.Khunt/GP