પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સંસદ ભવન ખાતે બાબાસાહેબ ડૉ. બી.આર. આંબેડકરને તેમના મહાપરિનિર્વાણ દિવસ પર પુષ્પાંજલિ અર્પણ કરી છે.
એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“મહાપરિનિર્વાણ દિવસ પર ડૉ. બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.”
Paid tributes to Dr. Babasaheb Ambedkar on Mahaparinirvan Diwas. pic.twitter.com/b2MznV0vAo
— Narendra Modi (@narendramodi) December 6, 2023
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
Paid tributes to Dr. Babasaheb Ambedkar on Mahaparinirvan Diwas. pic.twitter.com/b2MznV0vAo
— Narendra Modi (@narendramodi) December 6, 2023