પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દરેકને વિકસીત ભારતનાં નિર્માણની દિશામાં આપણા યુવાનોને એકીકૃત કરવાના ઉદ્દેશ્યથી ‘વિકસીત ભારત @ 2047: વોઈસ ઓફ યુથ’ પહેલમાં જોડાવા વિનંતી કરી છે. શ્રી મોદીએ કહ્યું કે વિકસીત ભારતનું આપણું સપનું સાકાર કરવા માટે તેમને ભારતની યુવા શક્તિમાં ખૂબ વિશ્વાસ છે.
તેઓ આજે સવારે 10:30 વાગ્યે આ પહેલને સંબોધન કરશે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
“વિકિસિત ભારતના આપણા સપનાને સાકાર કરવા માટે મને ભારતની યુવા શક્તિમાં ખૂબ વિશ્વાસ છે. આજે સવારે 10:30 વાગ્યે, ‘વિકસીત ભારત @ 2047: વોઈસ ઓફ યુથ‘ પહેલને સંબોધન કરશે જેનો ઉદ્દેશ્ય આપણા યુવાનોને વિકસિત ભારતના નિર્માણ તરફ એકીકૃત કરવાનો છે. હું આપ સૌને મોટી સંખ્યામાં જોડાવા વિનંતી કરું છું.”
I have great faith in India’s Yuva Shakti to make our dream of a Viksit Bharat into a reality. At 10:30 AM today, will be addressing the ‘Viksit Bharat @ 2047 : Voice of Youth’ initiative aimed at integrating our youngsters towards building a developed India. I urge you all to…
— Narendra Modi (@narendramodi) December 11, 2023
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com