Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ બંને ગૃહોમાં બંધારણ (127મુ સંશોધન) બિલ, 2021 પસાર કરવા અંગે પ્રશંસા કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બંને ગૃહોમાં બંધારણ (127મુ સંશોધન) વિધેયક, 2021 પસાર થવાને રાષ્ટ્ર માટે એક સીમાચિહ્નરૂપ ક્ષણ ગણાવી છે.

એક ટ્વિટમાં વડાપ્રધાને કહ્યું:

“બંને ગૃહોમાં બંધારણ (127મુ સંશોધન) બિલ, 2021 પસાર થવું એ આપણા રાષ્ટ્ર માટે સીમાચિહ્નરૂપ ક્ષણ છે. આ બિલ સામાજિક સશક્તીકરણને આગળ ધપાવે છે. તે હાંસિયામાં ધકેલાયેલા વર્ગને ગૌરવ, તક અને ન્યાય સુનિશ્ચિત કરવા માટે અમારી સરકારની પ્રતિબદ્ધતાને પણ દર્શાવે છે.”

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com