Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ પ્રખ્યાત સંગીતકાર શ્રી રવિન્દ્ર જૈનના નિધન પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રખ્યાત સંગીતકાર શ્રી રવિન્દ્ર જૈનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “શ્રી રવિન્દ્ર જૈન પોતાની બહુમુખી સંગીત પ્રતિભા અને લડાયક ભાવના માટે યાદ કરાશે. તેમના નિધનથી દુઃખી છું. તેમના પરિવાર અને પ્રશંસકોની સાથે મારી ઉંડી સંવેદનાઓ છે.”

AP/J.Khunt/GP