Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ પોર્ટ બ્લેર પર તિરંગો લહેરાવવાની 75મી વર્ષગાંઠ પર નેતાજી સુભાષચંદ્ર બોઝને યાદ કર્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પોર્ટ બ્લેર પર તિરંગો લહેરાવવાની 75મી વર્ષગાંઠ પર નેતાજી સુભાષચંદ્ર બોઝને યાદ કર્યા હતા. એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે,30મી ડિસેમ્બર, 1943… દરેક ભારતીયની સ્મૃતિમાં યાદગાર દિવસ, જ્યારે બહાદુર નેતાજી સુભાષ બોઝે પોર્ટ બ્લેર ખાતે ત્રિરંગો લહેરાવ્યો. આ વિશેષ દિવસની 75મી વર્ષગાંઠ નિમિત્તે હું બંદર બ્લેર ગયો હતો અને ત્રિરંગો ફરકાવવાનું સન્માન મેળવ્યું હતું. કેટલીક યાદો વહેંચી રહ્યો છું.

 

SD/GP