Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ પેરિસ ઓલિમ્પિક 2024 તરફ જઈ રહેલી ભારતીય ટુકડી સાથે વાતચીત કરી

પ્રધાનમંત્રીએ પેરિસ ઓલિમ્પિક 2024 તરફ જઈ રહેલી ભારતીય ટુકડી સાથે વાતચીત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​નવી દિલ્હીમાં પેરિસ ઓલિમ્પિક 2024 માટે જઈ રહેલી ભારતીય ટુકડી સાથે વાતચીત કરી.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

@Olympics માટે પેરિસ જઈ રહેલી આપણી ટુકડી સાથે વાતચીત કરી. મને વિશ્વાસ છે કે આપણા એથ્લેટ્સ તેમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરશે અને ભારતને ગૌરવ અપાવશે. તેમની જીવનયાત્રા અને સફળતા 140 કરોડ ભારતીયોને આશા આપે છે.”

AP/GP/JD