પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પેરા એશિયન ગેમ્સમાં મહિલા પેરા ક્લબ થ્રો – F32/51 ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ એથ્લેટ એકતા ભયાનને અભિનંદન પાઠવ્યા હતા.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“વિમેન્સ પેરા ક્લબ થ્રો – F32/51 ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરવા બદલ એકતા ભયાનને અભિનંદન. આ સિદ્ધિથી ભારત આનંદિત છે!”
Congratulations to @BhyanEkta for securing the Bronze Medal in the Women’s Para Club Throw – F32/51 event. India is delighted by this achievement! pic.twitter.com/YRZtvEfwRD
— Narendra Modi (@narendramodi) October 24, 2023
CB/GP/JD
Congratulations to @BhyanEkta for securing the Bronze Medal in the Women's Para Club Throw - F32/51 event. India is delighted by this achievement! pic.twitter.com/YRZtvEfwRD
— Narendra Modi (@narendramodi) October 24, 2023