પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ સંસદસભ્ય શ્રી પ્રભાત ઝાના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે.
પ્રધાનમંત્રીએ તેમની સંગઠનાત્મક કુશળતાને યાદ કરી અને પત્રકારત્વના ક્ષેત્રમાં તેમના યોગદાનને પણ યાદ કર્યું.
એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ પ્રભાત ઝાના નિધનથી ખૂબ જ દુઃખ થયું છું. મેં તેમની કાર્યશૈલીનું નજીકથી નિરીક્ષણ કર્યું છે અને સંગઠનને મજબૂત કરવામાં તેમણે કેવી સક્રિય ભૂમિકા ભજવી હતી. તેમના લોકસેવાના કાર્યની સાથે તેમણે પત્રકારત્વ અને લેખન ક્ષેત્રે પણ અમૂલ્ય યોગદાન આપ્યું હતું. શોકની આ ઘડીમાં તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે મારી સંવેદના. ઓમ શાંતિ!”
भाजपा के वरिष्ठ नेता और पूर्व सांसद प्रभात झा जी के निधन से अत्यंत दुख हुआ है। मैंने उनकी कार्यशैली को बहुत करीब से देखा है कि संगठन को सशक्त बनाने में उन्होंने किस प्रकार सक्रिय भूमिका निभाई। जनसेवा के अपने कार्यों के साथ ही उन्होंने पत्रकारिता और लेखन के क्षेत्र में भी अमूल्य…
— Narendra Modi (@narendramodi) July 26, 2024
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com