પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પુણેથી સંસદસભ્ય શ્રી ગિરીશ બાપટના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
શ્રેણીબદ્ધ ટ્વીટ્સમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“શ્રી ગિરીશ બાપટજી એક નમ્ર અને મહેનતુ નેતા હતા જેમણે સમાજની ખંતપૂર્વક સેવા કરી હતી. તેમણે મહારાષ્ટ્રના વિકાસ માટે બહોળા પ્રમાણમાં કામ કર્યું હતું અને ખાસ કરીને પુણેના વિકાસ માટે તેઓ ઉત્સાહી હતા. તેમનું નિધન દુઃખદ છે. તેમના પરિવાર અને સમર્થકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ”.
“શ્રી ગિરીશ બાપટજીએ મહારાષ્ટ્રમાં બીજેપીના નિર્માણ અને મજબૂતીકરણમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેઓ એવા ધારાસભ્ય હતા જેમણે લોક કલ્યાણના મુદ્દા ઉઠાવ્યા હતા. તેમણે એક અસરકારક મંત્રી અને બાદમાં પુણેના સાંસદ તરીકે પણ ઓળખ બનાવી. તેમનું સારું કામ ઘણા લોકોને પ્રોત્સાહિત કરતું રહેશે.”
Shri Girish Bapat Ji was a humble and hardworking leader who served society diligently. He worked extensively for the development of Maharashtra and was particularly passionate about Pune’s growth. His passing away is saddening. Condolences to his family and supporters. Om Shanti pic.twitter.com/17M0XpcwpF
— Narendra Modi (@narendramodi) March 29, 2023
GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
Shri Girish Bapat Ji was a humble and hardworking leader who served society diligently. He worked extensively for the development of Maharashtra and was particularly passionate about Pune's growth. His passing away is saddening. Condolences to his family and supporters. Om Shanti pic.twitter.com/17M0XpcwpF
— Narendra Modi (@narendramodi) March 29, 2023