પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બહાદુર પુલી થેવરને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.
પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું કે, “હું બહાદુર પુલી થેવરને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપું છું. તેમની બહાદુરી અને નિશ્ચય અસંખ્ય લોકોને પ્રેરણા આપે છે. તેઓ સામ્રાજ્યવાદનો પ્રતિકાર કરવામાં સૌથી આગળ હતા. તેઓ હંમેશા લોકો માટે લડ્યા હતા.”
“માવીરન ભુલીદેવરને તેમના જન્મદિવસ પર સલામ. તેમની બહાદુરી અને નિશ્ચય એ અસંખ્ય લોકોને પ્રેરણા આપી છે. તેઓ મોખરે ઊભા રહ્યા અને વિદેશી સામ્રાજ્યવાદ સામે લડ્યા. તેઓ હંમેશા લોકો માટે અથાક લડ્યા.”
I pay homage to the brave Puli Thevar on his birth anniversary. His valour and determination give inspiration to countless people. He was at the forefront of resisting imperialism. He always fought for the people.
— Narendra Modi (@narendramodi) September 1, 2022
மாவீரன் பூலித்தேவருக்கு அவரது பிறந்த நாளில் வணக்கங்களை செலுத்துகிறேன். அவரது வீரமும் உறுதிப்பாடும் எண்ணற்றோருக்கு ஊக்கமளித்து வருகிறது. முன்னணியில் நின்று அந்நிய ஏகாதிபத்தியத்தை எதிர்த்து போரிட்டவர். மக்களுக்காக எப்போதும் தளராது பாடுபட்டவர்.

YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com