પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પિંગલી વેંકૈયાને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી છે અને રાષ્ટ્રને ત્રિરંગો આપવાના તેમના પ્રયાસોને યાદ કર્યા છે. શ્રી મોદીએ 9થી 15 ઓગસ્ટની વચ્ચે ત્રિરંગો લહેરાવીને અને harghartiranga.com પર તેમની સેલ્ફી શેર કરીને હર ઘર તિરંગા ચળવળને સમર્થન આપવા પણ નાગરિકોને આગ્રહ કર્યો છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
“પિંગલી વેંકૈયાજીને તેમની જન્મજયંતિ પર યાદ કરીએ છીએ. આપણને ત્રિરંગો આપવામાં તેમના પ્રયાસને હંમેશા યાદ રાખવામાં આવશે.
હર ઘર તિરંગા ચળવળને સમર્થન આપો અને 9થી 15 ઓગસ્ટ વચ્ચે ત્રિરંગો ફરકાવો! harghartiranga.com પર તમારી સેલ્ફી શેર કરવાનું ભૂલશો નહીં “
Remembering Pingali Venkayya Ji on his birth anniversary. His effort in giving us the Tricolour will always be remembered.
Do support the #HarGharTiranga movement and unfurl the Tricolour between 9th and 15th August! Don’t forget to share your selfie on https://t.co/84MOUwgRyA
— Narendra Modi (@narendramodi) August 2, 2024
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com