Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ પાકિસ્તાનના પ્રધાનમંત્રીને તેમના જન્મ દિવસની શુભકામનાઓ આપી, આજે લાહૌરમાં તેમની સાથે મુલાકાત કરશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના પ્રધાનમંત્રી શ્રી નવાજ શરીફ સાથે વાત કરી અને તેમને તેમના જન્મદિવસની શુભકામનાઓ આપી. પ્રધાનમંત્રી આજે (25 ડિસેમ્બર, 2015) તેમની સાથે લાહૌરમાં મુલાકાત કરશે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું – “પ્રધાનમંત્રી નવાજ શરીફ સાથે વાત કરી અને તેમને તેમના જન્મદિવસની શુભકામના આપી.

દિલ્હી પાછા આવતા આજે બપોરે હું લાહૌરમાં પ્રધાનમંત્રી નવાજ શરીફ સાથે મુલાકાત કરીશ.”