Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ પવિત્ર રમઝાન મહિનાની શુભેચ્છાઓ પાઠવી


રમઝાનનો પવિત્ર મહિનો શરૂ થઈ રહ્યો છે, ત્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આ પવિત્ર પ્રસંગે સૌને હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવી છે.

તેમણે X પર એક પોસ્ટમાં લખ્યું:

“રમઝાનનો પવિત્ર મહિનો શરૂ થઈ રહ્યો છે, તે આપણા સમાજમાં શાંતિ અને સુમેળ લાવે. આ પવિત્ર મહિનો ચિંતન, કૃતજ્ઞતા અને ભક્તિનું પ્રતીક છે, સાથે સાથે આપણને કરુણા, દયા અને સેવાના મૂલ્યોની યાદ અપાવે છે.

રમઝાન મુબારક!”

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com