પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પરશુરામ જયંતી નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી છે.
એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
“પરશુરામ જયંતી પર દેશવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન. ભગવાન પરશુરામ દયા અને કરુણાની સાથે તેમની વીરતા અને બહાદુરી માટે આદરણીય છે.”
देशवासियों को परशुराम जयंती की ढेरों बधाई। भगवान परशुराम दया और करुणा के साथ ही अपने शौर्य और पराक्रम के लिए पूजनीय हैं।
— Narendra Modi (@narendramodi) May 3, 2022
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
देशवासियों को परशुराम जयंती की ढेरों बधाई। भगवान परशुराम दया और करुणा के साथ ही अपने शौर्य और पराक्रम के लिए पूजनीय हैं।
— Narendra Modi (@narendramodi) May 3, 2022