પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઊર્જામાં સ્થિરતા અને આત્મનિર્ભરતા તરફની ભારતની યાત્રામાં પરમાણુ ઉર્જાની મુખ્ય ભૂમિકા પરના તેમની વ્યવહારિક ટિપ્પણી બદલ કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહની પ્રશંસા કરી.
એક્સ પર કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહની પોસ્ટનો જવાબ આપતા તેમણે કહ્યું:
“કેન્દ્રીય મંત્રી @DrJitendraSingh એ વિસ્તૃતપૂર્વક જણાવ્યું કે કેવી રીતે પરમાણુ ઉર્જા ભારતના સતત અને આત્મનિર્ભર ઉર્જા ભવિષ્યની શોધમાં એક મહત્વપૂર્ણ સ્તંભ તરીકે ઉભરી આવી છે.”
Union Minister @DrJitendraSingh elaborates on how nuclear power has emerged as a crucial pillar in India’s quest for a sustainable and self-reliant energy future. https://t.co/XKq1gUARja
— PMO India (@PMOIndia) March 31, 2025
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com
Union Minister @DrJitendraSingh elaborates on how nuclear power has emerged as a crucial pillar in India's quest for a sustainable and self-reliant energy future. https://t.co/XKq1gUARja
— PMO India (@PMOIndia) March 31, 2025