પ્રધાનમંત્રીએ પદ્મશ્રી પુરસ્કાર વિજેતા શ્રી પ્રેમજીત બારિયાજી દ્વારા પ્રસ્તુત દીવના પ્રસિદ્ધ સ્થળોની આર્ટવર્ક શેર કર્યા છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું
“થોડા દિવસો પહેલા, મને શ્રી પ્રેમજીત બારિયાજી પાસેથી કલાના આ અદ્ભુત કાર્યો મળ્યા છે, જેમને હમણાં જ પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે. આ કૃતિઓમાં દીવના પ્રખ્યાત સ્થળોનો સમાવેશ થાય છે. જુઓ તો જરા.”
“અહીં શ્રી પ્રેમજીત બારિયાજીની કેટલાક વધુ આર્ટવર્ક છે. મને આશા છે કે આ કાર્ય તમને આવનારા સમયમાં દીવની મુલાકાત લેવા માટે પ્રેરિત કરશે.”
A few days ago, I received these amazing works of art from Shri Premjit Baria Ji, who has just been conferred the Padma Shri. The works include famous landmarks of Diu. Have a look… pic.twitter.com/W60GwpJmWr
— Narendra Modi (@narendramodi) April 16, 2023
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
A few days ago, I received these amazing works of art from Shri Premjit Baria Ji, who has just been conferred the Padma Shri. The works include famous landmarks of Diu. Have a look... pic.twitter.com/W60GwpJmWr
— Narendra Modi (@narendramodi) April 16, 2023
Here is some more artwork by Shri Premjit Baria Ji. I also hope this work would inspire you all to visit Diu in the times to come. pic.twitter.com/3UMIsSdH7f
— Narendra Modi (@narendramodi) April 16, 2023