Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ પંડિત મદન મોહન માલવિયાને તેમની જન્મજયંતિ પર યાદ કર્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ મહામના પંડિત મદન મોહન માલવિયાને તેમની જન્મજયંતિ પર યાદ કર્યા.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“મહામના પંડિત મદન મોહન માલવીયજીને તેમની જન્મજયંતિ પર કોટિ-કોટિ વંદન. તેઓ એક સક્રિય સ્વાતંત્ર્ય સેનાની હોવા ઉપરાંત તેઓ સમગ્ર જીવન દરમિયાન ભારતમાં શિક્ષણના પ્રણેતા રહ્યા. દેશ માટે તેમનું અતુલ્ય યોગદાન હંમેશા પ્રેરણાનો સ્ત્રોત બની રહેશે.”

 

 

AP/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com