Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ પંડિત મદન મોહન માલવિયાને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પંડિત મદન મોહન માલવિયાને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાજંલિ અર્પણ કરી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “પંડિત મદન મોહન માલવિયાનું તેમની જન્મજયંતિ પર સ્મરણ કરું છું. ભારતનાં ઇતિહાસ પર તેમની અસર અવિસ્મરણીય અને અસરકારક છે. શિક્ષણને પ્રોત્સાહન આપવાના તેમનાં પ્રયાસો અને રાષ્ટ્રવાદનો જુસ્સો વધારવાની તેમની ભાવના હંમેશા યાદ રહેશે.”

J.Khunt/GP