પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પંડિત દીન દયાલ ઉપાધ્યાયને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
“હું પંડિત દીન દયાલ ઉપાધ્યાયજીને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. અંત્યોદય અને ગરીબોની સેવા પરનો તેમનો ભાર આપણને સતત પ્રેરણા આપે છે. તેમને એક અસાધારણ વિચારક અને બૌદ્ધિક તરીકે પણ વ્યાપકપણે યાદ કરવામાં આવે છે.”
I pay homage to Pandit Deen Dayal Upadhyaya Ji on his Jayanti. His emphasis on Antyodaya and serving the poor keeps inspiring us. He is also widely remembered as an exceptional thinker and intellectual.
— Narendra Modi (@narendramodi) September 25, 2022
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com