Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ નેતાજી સુભાષચંદ્ર બોઝને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી.


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નેતાજી સુભાષચંદ્ર બોઝને તેમની જયંતી પર શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “હું નેતાજી સુભાષચંદ્ર બોઝને તેમની જયંતી પર નમન કરું છું. જેમણે ભારત સ્વતંત્ર બને અને એક સન્માનપૂર્ણ જીવન જીવે તે માટે પોતાની જાતને પ્રતિબદ્ધ કરી હતી. અમે તેમના આદર્શોને પરિપૂર્ણ કરવા અને એક મજબૂત ભારત બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ.”

***

NP/J.Khunt/GP