Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ નેતાજી સુભાષચંદ્ર બોઝને તેમની જન્મ જયંતિ પર સલામી આપી.

પ્રધાનમંત્રીએ નેતાજી સુભાષચંદ્ર બોઝને તેમની જન્મ જયંતિ પર સલામી આપી.


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નેતાજી સુભાષચંદ્ર બોઝને તેમની જન્મ જયંતિએ સલામી આપીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “હું નેતાજી સુભાષચંદ્ર બોઝને તેમની જન્મ જયંતિ પર સલામી આપું છું. તેમના શૌર્ય અને સાહસે અંગ્રેજોની ગુલામીમાંથી ભારતને મુક્ત કરાવવા માટે મુખ્ય ભૂમિકા ભજવી હતી.

નેતાજી બોઝ મહાન દીર્ઘદ્રષ્ટા હતાં, જેમણે સમાજનાં વંચિત વર્ગોનાં રસ અને સુખાકારી વિશે હંમેશા વિચાર્યું હતું.

અમારી સરકારને નેતાજી બોઝ સાથે સંબંધિત ફાઇલને ડિક્લાસીફાઇ કરવાની અને દાયકાઓથી વિલંબિત માંગણી પૂર્ણ કરવાની તક મળી હતી.

નેતાજી સુભાષચંદ્ર બોઝ સાથે સંબંધિત ફાઇલ્સ http://www.netajipapers.gov.in પર ઉપલબ્ધ છે.”

AP/GP