પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શરૂઆતથી અત્યાર સુધીમાં સૌથી વધુ નૂર કમાણીનો નવો રેકોર્ડ હાંસલ કરવા બદલ દક્ષિણ મધ્ય રેલવેની પ્રશંસા કરી છે.
સાઉથ સેન્ટ્રલ રેલવેના ટ્વીટનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“સારું વલણ! આર્થિક વૃદ્ધિ માટે પણ શુભ સંકેત છે.”
Good trend! Augurs well for economic growth as well. https://t.co/swZnpDeSnC
— Narendra Modi (@narendramodi) February 15, 2023
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964@gmail.com
Good trend! Augurs well for economic growth as well. https://t.co/swZnpDeSnC
— Narendra Modi (@narendramodi) February 15, 2023