Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ નાગાલેન્ડના તુએનસાંગમાં સ્વચ્છ ભારત મિશન હેઠળ કરવામાં આવેલા કામની પ્રશંસા કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નાગાલેન્ડના તુએનસાંગમાં સ્વચ્છ ભારત મિશન હેઠળ કરવામાં આવેલા કાર્યની પ્રશંસા કરી છે.

નાગાલેન્ડ વિધાનસભાના સભ્ય શ્રી જેકબ ઝિમોમીના ટ્વીટનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

“સારું! અમે સમગ્ર ભારતમાં સ્વચ્છતા તરફ જબરદસ્ત ઊર્જા જોઈ છે, જેના કારણે આરોગ્ય અને મહિલા સશક્તિકરણ સહિત વિવિધ ક્ષેત્રોમાં મૂર્ત લાભો મળ્યા છે.”

YP/GP/NP